મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના

મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધરાવતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે,પાક સંગ્રહ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે. તેથી આ પાક ઉત્પાદનને બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહ થાય તે હેતુથી રાજ્યના ખેડોતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના સને ૨૦૨૦-૨૧થી શરૂ કરવામાં આવેલ છે.

આ પોસ્ટ પણ વાચો: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

Mukhyamantri paak sangrah scheme | મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના
ગુજરાતી અને અંગ્રેજી
ખેડૂતોને પોતાના ખેતર પર પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવા માટે
ગુજરાત રાજ્યના ખેડુતોને
https://ikhedut.gujarat.gov.in/

મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં મળવાપાત્ર લાભ:

 • મુખ્ય લાભ:
  • તમામ વર્ગના ખેડૂતોને પોતાના ખેતર પર પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવા માટે કુલ ખર્ચના 50% અથવા રૂ. 75,000/- (જે ઓછું હોય) સહાય મળશે.
  • બીલ રજૂ ન કરી શકનાર ખેડૂતો સેલ્ફ ડીક્લેરેશન આપી શકે છે.
  • બાંધકામ પૂર્ણ થયા પછી ક્લેઇમ અને ચકાસણી પછી સહાય ચુકવાશે.
  • ન્યૂનતમ સ્પેશીફીકેશન:
   • ન્યૂનતમ 330 ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રકચર.
   • સ્ટ્રકચરની મધ્ય ઊંચાઈ 12 ફૂટ, ફાઉન્ડેશન 2 ફૂટ ઊંડું અને 2 ફૂટ ઉંચું પ્લિન્થ.
   • ન્યૂનતમ એક દરવાજો અને બારી.
   • કોરોગેટેડ ગેલ્વેનાઇઝ શીટ/સિમેન્ટના પતરા/નળીયાથી છત.
   • ન્યૂનતમ 300 ચોરસ ફૂટ સુધીનું બાંધકામ માન્ય.

લાભાર્થીની પાત્રતા:

 • રાજયમાં જમીન ધરાવતાં તમામ ખેડૂત પાત્ર.
 • 8-અ દીઠ આજીવન એક વખત સહાય મળશે.

અરજી પદ્ધતિ:

i-khedut પોર્ટલ (for Mukhyamantri paak sangrah):

  • ઓનલાઇન અરજી સહી/અંગુઠા સાથે પ્રિન્ટ આઉટ.
  • અરજી સાથે અનુ.જાતિ/અનુ.જનજાતિ પ્રમાણપત્ર, 8-અ ની નકલ, બેંક પાસબુક, સંયુકત ખાતેદારની બાંહેધરી પત્રક, બાંધકામ પુરાવા.

સહાય ચુકવણી:

 • ECS/RTGS/NEFT/PFMS:
  • ચકાસણી રિપોર્ટ પછી જમીન સેવા /વિસ્તરણ અધિકારી અથવા સીધી જિલ્લા કચેરીએ દાવાની રજુઆત.
  • અધિકારીએ અરજી મંજૂરી અને સહાય ચુકવણી પેપર i-khedut પોર્ટલ પર રજૂ કરવાનું રહેશે.

સામાન્ય શરતો અને માર્ગદર્શિકા

 • સહાય:
  • ખેડૂતની જમાનોમાં પાક સંગ્રહ સ્ટ્રકચર.
  • સ્ટ્રકચરનો ઉપયોગ ટ્યુબવેલ/કુવા ઈલે. રૂમ તરીકે નહીં.
  • યોજનાની મર્યાદામાં જ સહાય.
 • અન્ય શરતો:
  • જીઓ-ટેગીંગ કરાવવું.
  • DBT Portal પર ફરજીયાત નોંધણી.

આ પોસ્ટ પણ વાંચો: પીએમ વિશ્વકર્મા યોજના | PM Vishwakarma Yojana

અરજી માટેની તારીખો:

 • Start Date: June 18, 2024
 • End Date: June 24, 2024
 • અરજી કરવા માટે અહિ ક્લીક કરો.

Mukhyamantri paak sangrah

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQ

Leave a Comment

You may also like

PM-YASASVI

PM YASASVI Post-Matric Scholarship SCHEME

“PM YASASVI” (PRIME MINISTER YOUNG ACHIEVERS’ SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA FOR EBC, OBC & OTHERS) સ્કીમનું ઉદ્દેશ્ય એ છે કે અધર બેકવર્ડ ક્લાસ (OBC), ઈકોનોમીકલી બેકવર્ડ ક્લાસ (EBC), અને ડિનોટીફાઈડ ટ્રાઇબ્સ (DNT) ના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં સહાયતા પૂરી પાડી શકે જેથી તેઓ ટ્યુશન ફી અને અન્ય શૈક્ષણિક ખર્ચ વિના ટોચની સંસ્થાઓમાં શિક્ષણ મેળવી […]

free coaching neet jee

Coaching Assistance Scheme FOR NEET JEE GUJCET

આ યોજના “અનુસૂચિત જાતિ (Schedule Cast) ના વિદ્યાર્થીઓ માટે NEET JEE GUJCET જેવી પૂર્વ-પરીક્ષા તૈયારી માટે “Coaching Assistance Scheme” વર્ષ 2014-15 દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને Coaching સહાયતા પૂરી પાડવાનો છે, તેમાં વિદ્યાર્થીઓ કે જેઓ NEET JEE GUJCET  જેવી પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા છે તેમને સહાય આપવામાં […]

DEGREE-DIPLOMA SCHOLARSHIP

AICTE – YASHASVI for DEGREE-DIPLOMA SCHOLARSHIP

DEGREE-DIPLOMA SCHOLARSHIP માટે AICTE દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને યુજી સ્તરે મુખ્ય શાખાઓમાં ઈજનેરી શિક્ષણને અનુસરીને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2024 દરમ્યાન યશસ્વી (YASHASVI-YOUNG ACHIEVERS’ SCHOLARSIP AND HOLISTIC ACADEMIC SKILLS VENTURE INITIATIVE) યોજના ચાલુ કરવામાં આવેલ છે. જેમાં ઈજનેરી શાખા જેવી કે સિવિલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક અને મિકેનિકલ ઇજનેરી વગેરેમાં એડમીશન લેતા વિધાર્થીઓને લાભ મળશે. આ […]

WhatsApp ગ્રૂપમાં જોડાવો! whatsApp