મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધરાવતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે,પાક સંગ્રહ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે. તેથી આ પાક ઉત્પાદનને બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહ થાય તે હેતુથી રાજ્યના ખેડોતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના સને ૨૦૨૦-૨૧થી શરૂ કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના
Mukhyamantri paak sangrah scheme | મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના | |
ગુજરાતી અને અંગ્રેજી | |
ખેડૂતોને પોતાના ખેતર પર પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવા માટે | |
ગુજરાત રાજ્યના ખેડુતોને | |
https://ikhedut.gujarat.gov.in/ |
મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં મળવાપાત્ર લાભ:
- મુખ્ય લાભ:
- તમામ વર્ગના ખેડૂતોને પોતાના ખેતર પર પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવા માટે કુલ ખર્ચના 50% અથવા રૂ. 75,000/- (જે ઓછું હોય) સહાય મળશે.
- બીલ રજૂ ન કરી શકનાર ખેડૂતો સેલ્ફ ડીક્લેરેશન આપી શકે છે.
- બાંધકામ પૂર્ણ થયા પછી ક્લેઇમ અને ચકાસણી પછી સહાય ચુકવાશે.
- ન્યૂનતમ સ્પેશીફીકેશન:
- ન્યૂનતમ 330 ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રકચર.
- સ્ટ્રકચરની મધ્ય ઊંચાઈ 12 ફૂટ, ફાઉન્ડેશન 2 ફૂટ ઊંડું અને 2 ફૂટ ઉંચું પ્લિન્થ.
- ન્યૂનતમ એક દરવાજો અને બારી.
- કોરોગેટેડ ગેલ્વેનાઇઝ શીટ/સિમેન્ટના પતરા/નળીયાથી છત.
- ન્યૂનતમ 300 ચોરસ ફૂટ સુધીનું બાંધકામ માન્ય.
લાભાર્થીની પાત્રતા:
- રાજયમાં જમીન ધરાવતાં તમામ ખેડૂત પાત્ર.
- 8-અ દીઠ આજીવન એક વખત સહાય મળશે.
અરજી પદ્ધતિ:
i-khedut પોર્ટલ (for Mukhyamantri paak sangrah):
- ઓનલાઇન અરજી સહી/અંગુઠા સાથે પ્રિન્ટ આઉટ.
- અરજી સાથે અનુ.જાતિ/અનુ.જનજાતિ પ્રમાણપત્ર, 8-અ ની નકલ, બેંક પાસબુક, સંયુકત ખાતેદારની બાંહેધરી પત્રક, બાંધકામ પુરાવા.
સહાય ચુકવણી:
- ECS/RTGS/NEFT/PFMS:
- ચકાસણી રિપોર્ટ પછી જમીન સેવા /વિસ્તરણ અધિકારી અથવા સીધી જિલ્લા કચેરીએ દાવાની રજુઆત.
- અધિકારીએ અરજી મંજૂરી અને સહાય ચુકવણી પેપર i-khedut પોર્ટલ પર રજૂ કરવાનું રહેશે.
સામાન્ય શરતો અને માર્ગદર્શિકા
- સહાય:
- ખેડૂતની જમાનોમાં પાક સંગ્રહ સ્ટ્રકચર.
- સ્ટ્રકચરનો ઉપયોગ ટ્યુબવેલ/કુવા ઈલે. રૂમ તરીકે નહીં.
- યોજનાની મર્યાદામાં જ સહાય.
- અન્ય શરતો:
- જીઓ-ટેગીંગ કરાવવું.
- DBT Portal પર ફરજીયાત નોંધણી.
આ પોસ્ટ પણ વાંચો: પીએમ વિશ્વકર્મા યોજના | PM Vishwakarma Yojana
અરજી માટેની તારીખો:
- Start Date: June 18, 2024
- End Date: June 24, 2024
- અરજી કરવા માટે અહિ ક્લીક કરો.
We are a bunch of volunteers and opening a new scheme in our community.
Your website offered us with helpful info to work on. You have performed a
formidable job and our whole group can be grateful to you.