AI આધારિત સાયબર ક્રાઈમ હાલમાં જ AI વધુ પ્રચલિત બન્યું છે જેનાં લાભાલાભ સામે આવે છે. હાલમાં AIની મદદથી ફેસ સ્વેપીંગ દ્વારા ખાસ લોકોનાં બનાવટી ફોટો અને વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવે છે. જેમાં ડિપફેક પ્રચલિત છે.સાઇબર ક્રાઈમ એ આવા ગુનાને કહેવાય છે જેમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, અથવા ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરીને અનિયમિત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આમાં Type of cyber crime જેમ કે હેકિંગ, ડેટા ચોરી, ઑનલાઇન ઠગાઈ, સામાજિક માધ્યમો પર છેતરપિંડી, અને અન્ય ડિજિટલ ધોકાબાજી જેવા ગુનાઓનો…