પીએમ સ્વનિધિ યોજના (PM SVANidhi)નુ પુરુ નામ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (PM S.V.A.Nidhi) છે. આ યોજના ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે શરૂ કરી છે જે સ્ટ્રીટ વેન્ડર્સને સક્ષમ બનાવે છે, જેનાથી તેમને લોન મળે છે અને તેમના સમગ્ર વિકાસ અને આર્થિક ઉન્નતિ માટે પણ મદદ થાય છે.
આ પોસ્ટ પણ વાંંચો: મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના | Mukhyamantri Mahila Utkarsh Yojana