The Mehsana Urban Co-op Bank Ltd- Recruitment 2024

Mehsana Urban Co-op Bank

ઉત્તર ગુજરાતની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ બેન્ક “Mehsana Urban Co-op Bank” જેનો બીઝનેશ રૂા.૧૫૩૦૦ કરોડ થી વધારે છે. બેન્કને કલેરીકલ ટ્રેઇની સ્ટાફની જરૂરીયાત હોઈ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ બેન્ક ની વેબસાઇટ www.mucbank.com ઉપર ઓનલાઇન અરજી કરવી.

આ પોસ્ટ પણ વાચો: રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF Ltd)માં Management Trainees

Recruitment 06/2024
કલેરીકલ ટ્રેઇની સ્ટાફ
રૂ. ૧૯000/- થી ૨૯૧૦૦/-
Minimum 21 years to maximum 30
MCom., MSc. (Science), MCA, MBA
Apply Now
July 31, 2024

પદોના નામ અને કુલ જગ્યાઓ

Mehsana Urban Co-op Bank મા કલેરીકલ ટ્રેઇની સ્ટાફ  ભરતી કરવાની વિગતો નીચે દર્શાવેલ છે.

  • કલેરીકલ ટ્રેઈની : જગ્યા ૫૦ આશરે

 

આ પોસ્ટ પણ વાચો: Indian Coast Guard Recruitment

 

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

  • લાયકાત : UGC માન્ય ગુજરાત ની યુનિવર્સીટી
  • MCom., MSc. (Science), MCA, MBA (ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બન્ને પૈકી એકમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી )
  • MSc. ( Science), MCA, MBA ના ડાયરેકટ કોર્ષમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી.

આ પોસ્ટ પણ વાંચો: Bank of Baroda job opening

વય મર્યાદા (ન્યૂનતમ અને વધુતમ)

  • ઉંમર : તા. ૦૧-૦૭-૨૦૨૪ ના રોજ ૨૧ વર્ષ થી વધુ અને વધુમાં વધુ 30 વર્ષ સુધી.

અરજી પ્રકિયા

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ બેન્ક ની વેબસાઇટ www.mucbank.com ઉપર ઓનલાઇન અરજી તા.૩૧-૦૭-૨૦૨૪ સુધી કરવી.
  • ઓનલાઇન કરેલ અરજી ડાઉનલોડ કરી તેની પ્રીન્ટ કોપી સાથે રૂા. ૧૦૦/- નો બેન્ક ( ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. ) ના નામનો નોન રીફંડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ.
  • અરજી કરવા માટે અહીયા કલીક કરો.

SBI Recruitment 2024

પસંદગી પ્રક્રિયા અને નોકરીનુ સ્થળ:

  • લેખિત પરીક્ષા : IBPS મુંબઈ દવારા ઓનલાઈન પરીક્ષા લેવાશે.
  • કર્વાલીફાઈડ ઉમેદવારોના મૌખિક ઇન્ટરવ્યુ થી સિલેકશન કરવામાં આવશે.
  • આ જગ્યાઓ મહેસાણા જીલ્લા સિવાયની દુરની શાખાઓ માટે ભરવાની છે.

પગાર માળખું અને અન્ય સુવિધાઓ

  •  પ્રથમ વર્ષ માસિક ફીકસ પગાર ૧૯000/-
  • બીજા વર્ષ 20000/- રહેશે.
  • ત્યારબાદ કલેરીકલ સ્કેલ મુજબ પગાર ચુકવવામાં આવશે. (આશરે રૂા. ૨૯૧૦૦/-)

વધુ માહિતી મેળવવા અહિયા ક્લીક કરો.

જરૂરી દસ્તાવેજો:

  • ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ કોપી
  • રૂા. ૧૦૦/- નો બેન્ક ( ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. ) ના નામનો નોન રીફંડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ.
  • લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ.
  • એલ.સી.ની કોપી
  • પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ નંગ-૨
  • આ તમામ દસ્તાવેજો સાથે રજીસ્ટર પોસ્ટ કે કુરીયર દવારા બેન્કના સરનામે તા. ૧૦-૦૮-૨૦૨૪ સુધીમાં મળે તે રીતે મોકલી આપવી.

The Mehsana Urban Co-op Bank બેંકનુ સરનામુંં

  • The Mehsana Urban Co-op Bank Ltd., મહેસાણા ( મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ બેન્ક) હેડ ઓફિસ : અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઈવે, મહેસાણા-૩૮૪૦૦૨ ફોન નંબર : (૦૨૭૬૨) ૨૫૭૨૩૩, ૨૫૭૨૩૪

 

મહત્વની નોંધો

  • ઓનલાઇન સિવાય ડાયરેકટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
  • આ જગ્યાઓ મહેસાણા જીલ્લા સિવાયની દુરની શાખાઓ માટે ભરવાની છે.
  • ઓનલાઇન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ બાતલ ગણાશે.
  • છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ હશે અને રીઝલ્ટ આવવાનું બાકી હશે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQ

2 thoughts on “The Mehsana Urban Co-op Bank Ltd- Recruitment 2024

Leave a Comment

You may also like

GPSC Gujarat Medical Service Recruitment 2024

GPSC Gujarat Medical Service Recruitment 2024 – Vacancies 2804

IDBI Junior Assistant Manager Recruitment 2024

IDBI Junior Assistant Manager Recruitment 2024

Central Bank of India SO Recruitment 2024

Central Bank of India SO Recruitment 2024

WhatsApp ગ્રૂપમાં જોડાવો! whatsApp