ઉત્તર ગુજરાતની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ બેન્ક “Mehsana Urban Co-op Bank” જેનો બીઝનેશ રૂા.૧૫૩૦૦ કરોડ થી વધારે છે. બેન્કને કલેરીકલ ટ્રેઇની સ્ટાફની જરૂરીયાત હોઈ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ બેન્ક ની વેબસાઇટ www.mucbank.com ઉપર ઓનલાઇન અરજી કરવી.
The Mehsana Urban Co-op Bank Ltd- Recruitment 2024
25 June 2024
Recruitment 06/2024 | |
કલેરીકલ ટ્રેઇની સ્ટાફ | |
રૂ. ૧૯000/- થી ૨૯૧૦૦/- | |
Minimum 21 years to maximum 30 | |
MCom., MSc. (Science), MCA, MBA | |
Apply Now | |
July 31, 2024 |
પદોના નામ અને કુલ જગ્યાઓ
Mehsana Urban Co-op Bank મા કલેરીકલ ટ્રેઇની સ્ટાફ ભરતી કરવાની વિગતો નીચે દર્શાવેલ છે.
- કલેરીકલ ટ્રેઈની : જગ્યા ૫૦ આશરે
આ પોસ્ટ પણ વાચો: Indian Coast Guard Recruitment
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- લાયકાત : UGC માન્ય ગુજરાત ની યુનિવર્સીટી
- MCom., MSc. (Science), MCA, MBA (ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બન્ને પૈકી એકમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી )
- MSc. ( Science), MCA, MBA ના ડાયરેકટ કોર્ષમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી.
આ પોસ્ટ પણ વાંચો: Bank of Baroda job opening
વય મર્યાદા (ન્યૂનતમ અને વધુતમ)
- ઉંમર : તા. ૦૧-૦૭-૨૦૨૪ ના રોજ ૨૧ વર્ષ થી વધુ અને વધુમાં વધુ 30 વર્ષ સુધી.
અરજી પ્રકિયા
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ બેન્ક ની વેબસાઇટ www.mucbank.com ઉપર ઓનલાઇન અરજી તા.૩૧-૦૭-૨૦૨૪ સુધી કરવી.
- ઓનલાઇન કરેલ અરજી ડાઉનલોડ કરી તેની પ્રીન્ટ કોપી સાથે રૂા. ૧૦૦/- નો બેન્ક ( ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. ) ના નામનો નોન રીફંડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ.
- અરજી કરવા માટે અહીયા કલીક કરો.
SBI Recruitment 2024
પસંદગી પ્રક્રિયા અને નોકરીનુ સ્થળ:
- લેખિત પરીક્ષા : IBPS મુંબઈ દવારા ઓનલાઈન પરીક્ષા લેવાશે.
- કર્વાલીફાઈડ ઉમેદવારોના મૌખિક ઇન્ટરવ્યુ થી સિલેકશન કરવામાં આવશે.
- આ જગ્યાઓ મહેસાણા જીલ્લા સિવાયની દુરની શાખાઓ માટે ભરવાની છે.
પગાર માળખું અને અન્ય સુવિધાઓ
- પ્રથમ વર્ષ માસિક ફીકસ પગાર ૧૯000/-
- બીજા વર્ષ 20000/- રહેશે.
- ત્યારબાદ કલેરીકલ સ્કેલ મુજબ પગાર ચુકવવામાં આવશે. (આશરે રૂા. ૨૯૧૦૦/-)
વધુ માહિતી મેળવવા અહિયા ક્લીક કરો.
જરૂરી દસ્તાવેજો:
- ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ કોપી
- રૂા. ૧૦૦/- નો બેન્ક ( ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. ) ના નામનો નોન રીફંડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ.
- લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ.
- એલ.સી.ની કોપી
- પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ નંગ-૨
- આ તમામ દસ્તાવેજો સાથે રજીસ્ટર પોસ્ટ કે કુરીયર દવારા બેન્કના સરનામે તા. ૧૦-૦૮-૨૦૨૪ સુધીમાં મળે તે રીતે મોકલી આપવી.
The Mehsana Urban Co-op Bank બેંકનુ સરનામુંં
- The Mehsana Urban Co-op Bank Ltd., મહેસાણા ( મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ બેન્ક) હેડ ઓફિસ : અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઈવે, મહેસાણા-૩૮૪૦૦૨ ફોન નંબર : (૦૨૭૬૨) ૨૫૭૨૩૩, ૨૫૭૨૩૪
મહત્વની નોંધો
- ઓનલાઇન સિવાય ડાયરેકટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- આ જગ્યાઓ મહેસાણા જીલ્લા સિવાયની દુરની શાખાઓ માટે ભરવાની છે.
- ઓનલાઇન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ બાતલ ગણાશે.
- છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ હશે અને રીઝલ્ટ આવવાનું બાકી હશે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે.
2 thoughts on “The Mehsana Urban Co-op Bank Ltd- Recruitment 2024”