Gujarat High Court Deputy Section Officer Recruitment 2024: ગુજરાત હાઈકોર્ટના નિયમો મુજબ રૂ. રૂ.39,900 -1,26,600/-ના વેતન અને સામાન્ય ભથ્થા સહિત ગુજરાત હાઈકોર્ટમાં સીધી ભરતી દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર ગ્રેડ-II ની 122 જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી 'ઓનલાઈન અરજીઓ' મંગાવવામાં આવી છે. આ પોસ્ટ પણ વાંચો: PM SVANidhi scheme | પીએમ સ્વનિધિ યોજના