GSRTC CONDUCTOR

Conductor

CONDUCTOR ભરતી GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ છે જેનો હેતુ ગુજરાતના જાહેર વાહન વ્યવહારને સુદ્રઢ બનાવવા માટે મહત્વપૂર્ણ છે.

આ પોસ્ટ પણ વાચો :  The Mehsana Urban Co-op Bank Ltd- Recruitment 2024

Recruitment GSRTC/202324/32
કંડકટર
રૂ. 18500/-
Minimum 18 years to maximum 45
ધોરણ 12 પાસ
Apply Now
July 17, 2024

પદોના નામ અને કુલ જગ્યાઓ

  • પોસ્ટ:
    • કંડકટર
  • કુલ જગ્યા:
    • 2320
કેટેગરીજગ્યા
જનરલ953
EWS231
SEBC/OBC626
SC162
ST348
કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક232
કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ92
કુલ જગ્યાOPENEWSSEBC / OBCSCSTકુલ જગ્યાઓ પૈકી
સામાન્યમહિલાસામાન્યમહિલાસામાન્યમહિલાસામાન્યમહિલાસામાન્યમહિલામાજી સૈનિકદિવ્યાંગ
ફાળવણી2320639314155764202061095323411423292

આ પોસ્ટ પણ વાચો : AGNIVEERVAYU – Indian Air Force Recruitment

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

  • ધોરણ ૧૨ પાસ
  • કોમ્પ્યુટર સર્ટિફિકેટ
  • કંડકટર લાઇસન્સ
  • ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ

આ પોસ્ટ પણ વાંચો : IIT Gandhinagar-Recruitment 2024

વય મર્યાદા (ન્યૂનતમ અને વધુતમ)

  • જનરલ: 18 થી 34 વર્ષ અને મહિલા ઉમેદવારોના કિસ્સામાં
    વધુમાં વધુ 39 વર્ષ
  • OBC/SC/ST: 18 થી 39 વર્ષ અને મહિલા ઉમેદવારોના કિસ્સામાં
    વધુમાં વધુ 44 વર્ષ
  • માજી સૈનિક ઉમેદવારોના કિસ્સામાં વધુમાં વધુ 45 વર્ષ
  • દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં બિન-અનામત 44 વર્ષ અને અન્ય કિસ્સાઓમાં વધુમાં વધુ 45 વર્ષ

અરજી પ્રકિયા

  • ફકત ઓનલાઇન અરજી કરવી.
  • અરજી ફી:
    • બધા જ ઉમેદવારો માટે ઓનલાઇન પરીક્ષા અરજી ફી : ₹59 (₹50 + ₹9 GST)
    • બધા જ ઉમેદવારો માટે લેખિત પરીક્ષા અરજી (OMR) : ₹250+ Postal charge
  • તારીખ: 17/07/2024
  • અરજી કરવા માટે અહીયા કલીક કરો.

SSC CGL Recruitment 2024

પસંદગી પ્રક્રિયા અને નોકરીનુ સ્થળ:

  • ઓનલાઈન પરીક્ષા
  • લેખિત પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી
  • શારીરિક કસોટી
  • નોકરીના સ્થળો:
    • ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થાનો

પગાર માળખું અને અન્ય સુવિધાઓ

  •  પ્રથમ પાંચ વર્ષ માસિક ફીકસ પગાર 18500/-
  • ત્યારબાદ સ્કેલ મુજબ પગાર ચુકવવામાં આવશે.
  • મેડિકલ સુવિધાઓ
  • ભથ્થા

વધુ માહિતી મેળવવા અહિયા ક્લીક કરો.

મહત્વની નોંધો

  • ઓનલાઇન સિવાય ડાયરેકટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
  • આ જગ્યાઓ મહેસાણા જીલ્લા સિવાયની દુરની શાખાઓ માટે ભરવાની છે.
  • ઓનલાઇન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ બાતલ ગણાશે.
  • છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ હશે અને રીઝલ્ટ આવવાનું બાકી હશે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQ

Leave a Comment

You may also like

Central Bank of India SO Recruitment 2024

Central Bank of India SO Recruitment 2024

SIDBI Recruitment 2024

SIDBI Recruitment 2024 Apply Online for 72 Post

BOB Recruitment 2024

BOB Recruitment 2024

WhatsApp ગ્રૂપમાં જોડાવો! whatsApp