BSF Recruitment 2024
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ગ્રુપ ‘B’ અને ‘C’ કોમ્બેટાઇઝ્ડ (નોન-ગેઝેટેડ) પોસ્ટ્સ માટે 2024 ની ખાલી જગ્યા માટે પુરુષ ભારતીય નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ગ્રુપ ‘B’ અને ‘C’ કોમ્બેટાઇઝ્ડ (નોન-ગેઝેટેડ) પોસ્ટ્સ માટે 2024 ની ખાલી જગ્યા માટે પુરુષ ભારતીય નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ગ્રુપ 'B' અને 'C' કોમ્બેટાઇઝ્ડ (નોન-ગેઝેટેડ) | |
162 | |
III/IV | |
Rs.35,400- 1,12,400/- (Level-6) | Rs.25.500- 81 ,100/- (Level-4) | Rs.21 ,700- 69,100/- (Level-3) | |
Minimum 20 Years to Maximum 36 Years | |
શ્રેણી વાર જગ્યાઓ માટે અલગ અલગ નીચે દર્શાવેલ છે. | |
Apply Now | |
July 01, 2024 |
પોસ્ટ | પગાર અને મેટ્રિક્સ સ્તર | UR | EWS | OBC | SC | ST | કુલ | ભૂતપૂર્વ સૈનિક કોટા |
Sub-Inspector (Master) | રૂ.35,400-1,12,400 (લેવલ-6) | 2 | 1 | 1 | 2 | 1 | 7 | 0 |
Sub-Inspector (Eng. Driver) | રૂ.35,400-1,12,400 (લેવલ-6) | 4 | 0 | 1 | 0 | 0 | 4 | 0 |
Head Constable (Master) | રૂ.25,500-81,100 (લેવલ-4) | 25 | 11 | 13 | 2 | 6 | 35 | 4 (UR:2, EWS: 1, ST:1) |
Head Constable (Eng. Driver) | રૂ.25,500-81,100 (લેવલ-4) | 15 | 11 | 2 | 1 | 6 | 57 | 5 (UR:2, EWS: 1 OBC:1, ST:1) |
Head Constable (Workshop) | રૂ.25,500-81,100 (લેવલ-4) | 5 | 0 | 6 | 1 | 1 | 13 | 1 (OBC: 1) |
Constable (Crew) | રૂ.21,700-69,100 (લેવલ-3) | 16 | 3 | 15 | 8 | 4 | 46 | 6 (UR: 2, OBC: 2, SC: 2) |
આ પદો માટે પસંદગી પ્રક્રિયા વિવિધ તબક્કાઓના આધારે પૂર્ણ કરવામાં આવશે, જે નીચે આપેલા છે:
આ તમામ તબક્કાઓમાં પાસ થવું જરૂરી છે જેથી ઉમેદવારને નોકરીની જગ્યા મળી શકે.
BSF ગ્રુપ B અને C પદો માટે નોંધણી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવે છે. ઉમેદવારોને BSF ભરતી વેબસાઇટ પર ઉપલબ્ધ અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરીવી પડશે. નોંધણી પ્રક્રિયામાં OTP ઉત્પન્ન કરી, સરનામું અને લાયકાતની વિગતો ભરીવી, સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરવું, નોંધણી ફી ભરવી, અને અરજી ફોર્મ સબમિટ કરવું શામેલ છે. નોધણી શરુ કરવા અહિ ક્લીક કરો.
sir height and weight ke baare me kuchh bataiye..
General Physical Standards
Height: Males: 170 cm, Females: 157 cm
Chest (for Males): Without Expansion: 80 cm, With Minimum Expansion: 85 cm
Weight Both Males and Females: Proportionate to height and age as per medical standards
Relaxations for Specific Groups
Garhwalis, Kumaonis, Gorkhas, Dogras, Marathas, Sikkim, Nagaland, Arunachal Pradesh, Manipur, Tripura, Mizoram, Meghalaya, Assam, Himachal Pradesh, Kashmir, Leh & Ladakh regions of J&K
Schedule Castes and Other Backward Castes
Height: Males: 165 cm, Females: 155 cm
Chest (for Males): Without Expansion: 80 cm, With Expansion: 85 cm
Weight Both Males and Females: Proportionate to height and age as per medical standards.
Scheduled Tribes
Height: Males: 162.5 cm, Females: 150 cm
Chest (for Males): Without Expansion: 78 cm, With Expansion: 83 cm
Weight: Both Males and Females: Proportionate to height and age as per medical standards.